$(a)$ બેક્ટેરિયલ કોષના કોષકેન્દ્રીય વિસ્તાર અને પ્રાણી કોષના કોષકેન્દ્રીય વિસ્તાર વચ્ચેના તફાવતના બે મુદ્દા લખો.
$(b)$ જીવંત કોષના કોષકેન્દ્રીય વિસ્તારમાં કઈ રચના જનીનો ધરાવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
બેક્ટેરિયલ કોષનો કોષકેન્દ્રીય વિસ્તાર પ્રાણી કોષનો કોષકેન્દ્રીય વિસ્તાર
$(i)$ અસ્પષ્ટ હોય છે અને તેમાં કોષકેન્દ્રપટલનો અભાવ હોય છે. $(i)$ સુસ્પષ્ટ હોય છે અને પટલથી ઘેરાયેલું હોય છે.
$(ii)$ તેમાં એક જ રંગસૂત્ર હોય છે. $(ii)$ તેમાં એક કરતા વધારે રંગસૂત્રો હોય છે.

$(b)$ જીવંત કોષના કોષકેન્દ્રીય વિસ્તારમાં આવેલી $DNA$ (ડીઓક્સિરીબોન્યુક્લિક એસિડ) ની રચના જનીનો ધરાવે છે,જે રંગસૂત્રોમાં આયોજિત હોય છે.

Explore More

Similar Questions

$(a)$ વનસ્પતિ કોષને આશૂનતા (turgidity) અને મજબૂતાઈ (rigidity) આપતી અંગિકાનું નામ જણાવો. તેમાં રહેલા કોઈપણ બે પદાર્થોના નામ આપો.
$(b)$ એકકોષી સજીવોમાં તે કેવી રીતે ઉપયોગી છે?

અસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનાના પૂર્ણ નામ આપો:
$(i)$ $RER$
$(ii)$ $SER$
$(iii)$ $DNA$
$(iv)$ $RNA$
$(v)$ $ATP$
$(vi)$ $SPM$

બેવડી પટલીય કલા ધરાવતી કોઈપણ બે કોષીય અંગિકાઓના નામ આપો. દરેકનું એક કાર્ય જણાવો.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
લ્યુકોપ્લાસ્ટ (શ્વેતકણ) એ રંગીન રંજકકણો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo