જ્યારે $KI$ અને $CuSO_4$ ના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મળતી નીપજો કઈ છે?

  • A
    $CuI_2 + K_2SO_4$
  • B
    $Cu_2I_2 + K_2SO_4$
  • C
    $K_2SO_4 + Cu_2I_2 + I_2$
  • D
    $K_2SO_4 + CuI_2 + I_2$

Explore More

Similar Questions

$Cr^{3+}$ ક્ષારના દ્રાવણમાં મંદ $NaOH$ ઉમેરતા શું મળે છે?

$Cu^{2+}(aq.) + X^{-}(aq.) \xrightarrow{R.T.} CuX \downarrow + X_2$
$X$ શું ન હોઈ શકે?

આમાંથી કયું વિધાન સાચું નથી?

કઈ સંક્રાંતિ ધાતુ વરાળ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે?

સંક્રાંતિ ધાતુઓના મોનોક્સાઇડ માટે બેઝિક (પાયાના) ગુણધર્મનો ક્રમ . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo