Explore More

Similar Questions

કોર્ક પેશી શેમાંથી ઉદ્ભવે છે?

બે સુસંબદ્ધ ઉદગમો જેમની તીવ્રતાનો ગુણોત્તર $64: 1$ છે,તે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

$XeO_3$ માં $Xe$ ની ઓક્સિડેશન અવસ્થા અને તેમાં બંધકોણ અનુક્રમે કેટલા છે?

જો $a, b$ અને $c$ એ $x^3+4x+1=0$ ના બીજ હોય,તો $\frac{1}{a+b}+\frac{1}{b+c}+\frac{1}{c+a}=$

$R$ ત્રિજ્યા ધરાવતી એક ધાતુની તકતી તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ તકતી તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકેલી છે. તકતીની ધાર અને કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતા પ્રેરિત e.m.f. નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo