$SO_{2}$ પ્રદૂષણ કોને અસર કરે છે?

  • A
    હરિતકણ (Chloroplast)
  • B
    કોષકેન્દ્ર (Nucleus)
  • C
    કણાભસૂત્ર (Mitochondria)
  • D
    કોષરસસ્તર (Cell membrane)

Explore More

Similar Questions

થર્મલ પાવર પ્લાન્ટ્સ,સ્મેલ્ટર્સ (ધુમ્રસ્તંભો),ધાતુ શુદ્ધિકરણના કારખાનાઓ અને અન્ય ઉદ્યોગો $................$ પ્રદૂષકો મુક્ત કરે છે.

જે વિસ્તારમાં $DDT$ નો વ્યાપકપણે ઉપયોગ થયો હતો,ત્યાં પક્ષીઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો કારણ કે

સુપોષકતાકરણ (Eutrophication) શેના કારણે થાય છે?

આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર (Electrostatic Precipitator) માંથી $X$ અને $Y$ ને ઓળખો:
$X-Y$

પાણીમાં પોષક તત્વોની મોટી માત્રાની હાજરી પ્લેન્કટોનિક શેવાળની અતિશય વૃદ્ધિનું કારણ બને છે,જેને......... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo