$Zr$ $(Z=40)$ અને $Hf$ $(Z=72)$ સમાન પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા ધરાવે છે,જેનું કારણ છે:

  • A
    એક જ સમૂહના હોવા
  • B
    વિકર્ણીય સંબંધ
  • C
    લેન્થેનોઇડ સંકોચન
  • D
    સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવવા

Explore More

Similar Questions

જો કોઈ તત્વનું $IUPAC$ નામ "unununium" હોય,તો તે તત્વના સંદર્ભમાં સાચું વિધાન કયું છે?

નીચેના પૈકી કયા ધાતુ આયનો રંગવિહીન છે?

નીચેનામાંથી ફેરોમેગ્નેટિક તત્વ ઓળખો.

$3d$ શ્રેણીનાં કયાં સંક્રાંતિ તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના અપવાદરૂપ છે?

મિશ્રધાતુ બનાવવા માટે નીચેનામાંથી કયા નિયમનું પાલન થવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo