$A \xrightarrow[\begin{smallmatrix} (ii) CN^{-} \\ (iii) H_{2}O/H^{+} \end{smallmatrix}]{(1) Cl_{2}, \Delta }$ $4-$બ્રોમોફિનાઈલ એસિટિક એસિડ.
ઉપરની પ્રક્રિયામાં '$A$' શું છે ....

  • A
    $4-$બ્રોમોઈથાઈલબેન્ઝીન
  • B
    બ્રોમોબેન્ઝીન
  • C
    $4-$બ્રોમોટોલ્યુઈન
  • D
    $4-$બ્રોમોસ્ટાયરીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સોપાનના ક્રમ દ્વારા આલ્કોહોલ $RCH_2CH_2OH (X)$ ને $RCH_2CH_2COOH (Y)$ માં રૂપાંતરિત કરી શકાય છે?

પ્રક્રિયાઓની શ્રેણીમાં અંતિમ નીપજ $B$: $R - X$ $\xrightarrow{KCN} A$ $\xrightarrow[H_2O]{NaOH} B$ શું છે?

નીચેનામાંથી કોનું જળવિભાજન કરવાથી એસિટિક એસિડ મળે છે?

ઉપરની રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતા,નીપજ $X$ ને ઓળખો.

ગ્લિસરોલને $110\,^{\circ}C$ તાપમાને ઓક્ઝેલિક એસિડ સાથે ગરમ કરતાં શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo