$1.80 \ g$ દ્રાવ્ય $A$ ને $62.5 \ cm^{3}$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે અને દ્રાવણનું ઠારબિંદુ $155.1 \ K$ માલૂમ પડે છે. દ્રાવ્ય $A$ નું મોલર દળ $.......... \ g \ mol^{-1}$ છે.
[આપેલ છે: ઇથેનોલનું ઠારબિંદુ $156.0 \ K$,ઇથેનોલની ઘનતા $0.80 \ g \ cm^{-3}$,ઇથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00 \ K \ kg \ mol^{-1}$]

  • A
    $81$
  • B
    $80$
  • C
    $82$
  • D
    $83$

Explore More

Similar Questions

$3 \times 10^{-3} \ kg$ એસિટિક એસિડને $500 \ cm^{3}$ પાણીમાં ઉમેરવામાં આવે છે. જો એસિટિક એસિડનું વિયોજન $23\%$ હોય,તો ઠારબિંદુમાં અવનયન શોધો? પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ અને ઘનતા $= 0.997 \ g \ cm^{-3}$.

પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \, K \, kg \, mol^{-1}$ છે. જો તમારા ઓટોમોબાઈલ રેડિયેટરમાં $1.0 \, kg$ પાણી હોય,તો દ્રાવણનું ઠારબિંદુ $-2.8 \, ^oC$ સુધી ઘટાડવા માટે કેટલા $gm$ ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવું પડશે?

$A$ ના $4 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણનું ઠારબિંદુ $B$ ના $10 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણના ઠારબિંદુ જેટલું છે. જો $A$ નું આણ્વીય દળ $60$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું હશે?

$1000 \ g$ પાણીમાં $17 \ g$ $C_2H_5OH$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હોવું જોઈએ? (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$50 \,mL$ બેન્ઝીન (ઘનતા $= 0.879 \,g \,mL^{-1}$) માં $0.643 \,g$ સંયોજન ઉમેરતા ઠારબિંદુ $5.51^{\circ}C$ થી ઘટીને $5.03^{\circ}C$ થાય છે. જો બેન્ઝીન માટે ઠારબિંદુ અચળાંક $K_f = 5.12 \,K \,kg \,mol^{-1}$ હોય,તો સંયોજનનું આણ્વીય દળ આશરે $..... \,g \,mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo