આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળતી અંતઃસ્થ કણિકાઓ (Inclusion bodies) માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    તેઓ કોષરસમાં હાજર હોય છે.
  • B
    તેઓ પટલયુક્ત અંગિકાઓ છે.
  • C
    તેઓ ખોરાકનો સંગ્રહ કરે છે.
  • D
    ફોસ્ફેટ કણિકાઓ,સિયાનોફાયસીયન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ તેના ઉદાહરણો છે.

Explore More

Similar Questions

ઉપાંગનો જે ભાગ કોષરસમાં લંબાયેલો હોય છે તે છે:

નીચેનામાંથી કોને $genophore$ (જનીનધારક) કહી શકાય?

આદિકોષકેન્દ્રી કોષમાં બાહ્ય કોષીય પૉલિમરનું ઉત્પાદન નીચેનામાંથી કોના દ્વારા થતું નથી?

બેક્ટેરિયામાં સૌથી બહારનું સ્તર કયું છે?

ઘણા બેક્ટેરિયાના કોષોમાં જીનોમિક $DNA$ ની બહાર નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે. તેને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo