સંપૂર્ણ આશૂનકોષ (fully turgid cell) ની જલક્ષમતા (water potential) ...... હોય છે.

  • A
    $0$ કરતા ઓછી
  • B
    $0$
  • C
    $0$ કરતા વધુ
  • D
    કોષ પ્રમાણે બદલાય છે

Explore More

Similar Questions

કોઈ તંત્રમાં પાણીના અણુઓની સાંદ્રતા શું નક્કી કરે છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ${\psi _S}$ નું મૂલ્ય હંમેશાં ઋણ / ધન હોય છે.
$(2)$ પોરિન્સ એ એક પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ / પ્રોટીન્સ છે.

સાચું વિધાન ઓળખો:
બે કોષો વચ્ચે પાણીનું વહન . . . . . . .

પ્રમાણિત વાતાવરણીય દબાણે શુદ્ધ પાણીની જલક્ષમતા $.............$ હોય છે.

નીચેનામાંથી કયો જલક્ષમતા (water potential) માપવાનો એકમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo