નીચે આપેલ પ્રક્રિયા માટે ઉત્સેચક ઓળખો:
$CH_3CHO + NADH_2 \longrightarrow CH_3CH_2OH + NAD$

  • A
    લેક્ટિક ડિહાઈડ્રોજીનેઝ
  • B
    આલ્કોહોલ ડિહાઈડ્રોજીનેઝ
  • C
    પાયરુવેટ ડિકાર્બોક્સિલેઝ
  • D
    પાયરુવેટ ડિહાઈડ્રોજીનેઝ

Explore More

Similar Questions

આલ્કોહોલિક આથવણ કયા ઉત્સેચકની હાજરીમાં થાય છે?

આલ્કોહોલિક આથવણ (alcoholic fermentation) માં,ઇલેક્ટ્રોન સ્થાનાંતરણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચે આપેલા ફ્લો ચાર્ટમાં, સંજ્ઞાઓ $a, b, c$ અને $d$ ને યોગ્ય શબ્દો સાથે બદલો. પ્રક્રિયાને ટૂંકમાં સમજાવો અને તેના કોઈપણ બે ઉપયોગો આપો.

આથવણ $.........$ દ્વારા થાય છે.

અજારક આથવણ (fermentation) ની નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo