અંડકતલ (chalazal end) પર રહેલા ત્રણ કોષો $.....P......$ નું નિર્માણ કરે છે અને અંડકછિદ્ર (micropylar end) પર રહેલા ત્રણ કોષો $.....Q.....$ નું નિર્માણ કરે છે.
$\quad\quad\quad \quad \text { P } \quad\quad\quad \text { Q }$

  • A
    પ્રતિધ્રુવીય કોષો $\quad$ $\quad$ $\quad$ અંડપ્રસાધન
  • B
    અંડપ્રસાધન $\quad$ $\quad$ $\quad$ પ્રતિધ્રુવીય કોષો
  • C
    અંડપ્રસાધન $\quad$ $\quad$ $\quad$ દ્વિતીય કોષકેન્દ્રો
  • D
    દ્વિતીય કોષકેન્દ્રો $\quad$ $\quad$ $\quad$ અંડપ્રસાધન

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો/સમજૂતી આપો:
$1.$ અંડછિદ્ર (Micropyle)
$2.$ અંડતલ (Chalaza)

નીચેની વ્યાખ્યાઓ આપો:
$1.$ અંડકોષ ઉપકરણ (Egg apparatus)
$2.$ તંતુમય પ્રસાધન (Filiform apparatus)

મહાલઘુબીજાણુ માતૃકોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામીને ....... મહાલઘુબીજાણુઓ બનાવે છે.

આપેલ ભ્રૂણપુટ (embryo sac) ની આકૃતિમાં નામનિર્દેશિત ભાગો $X, Y$ અને $Z$ ને ઓળખો:

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણ બાદ બનતા મહાબીજાણુઓ . . . . . . માં ગોઠવાયેલા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo