નીચેના શબ્દોની વ્યાખ્યા આપો/સમજૂતી આપો:
$1.$ અંડછિદ્ર (Micropyle)
$2.$ અંડતલ (Chalaza)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ અંડકાવરણો પ્રદેહને ઘેરે છે,સિવાય કે અગ્ર ભાગે જ્યાં એક નાનું છિદ્ર રચાય છે જેને અંડછિદ્ર કહેવામાં આવે છે.
$(2)$ અંડછિદ્રના વિરુદ્ધ છેડે અંડતલ આવેલું હોય છે,જે અંડકનો તલસ્થ ભાગ દર્શાવે છે.

Explore More

Similar Questions

સ્ત્રીકેસર (જાયાંગ) નીચેનામાંથી કયા ભાગો ધરાવે છે?

વ્યાખ્યા / સમજૂતી :
$1.$ પોષક સ્તર
$2.$ અંડનાલ (Funicle)

અધોમુખી (Anatropous) અંડકમાં બીજછિદ્ર (micropyle) ની દિશા કઈ હોય છે?

એક પૂર્ણ વિકસિત માદાજન્યુજનક (ભ્રૂણપુટ) માં કેટલા સહાયક કોષો હોય છે?

ફિલિફોર્મ એપરેટસ (Filiform apparatus) એ કોની લાક્ષણિકતા છે$-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo