$Erg \cdot m^{-1}$ એ કોના માપનનો એકમ હોઈ શકે?

  • A
    બળ
  • B
    વેગમાન
  • C
    પાવર
  • D
    પ્રવેગ

Explore More

Similar Questions

પાણીની ઘનતા $1000 \; kg \; m^{-3}$ છે. $100^{\circ} C$ તાપમાને અને $1 \; atm$ દબાણે પાણીની વરાળની ઘનતા $0.6 \; kg \; m^{-3}$ છે. અણુનું કદ અને કુલ સંખ્યાનો ગુણાકાર કરવાથી જે મળે છે તેને આણ્વિક કદ કહેવાય છે. પાણીના એક અણુના કદનો અંદાજ લગાવો.

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

બે રાશિઓ $P$ અને $Q$ વચ્ચેનો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી સીધી રેખા હોય ત્યારે:

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. સ્નિગ્ધતા ગુણાંક$I$. $[M L^2 T^{-2}]$
$B$. પૃષ્ઠતાણ$II$. $[M L^2 T^{-1}]$
$C$. કોણીય વેગમાન$III$. $[M L^{-1} T^{-1}]$
$D$. ચાકગતિ ઉર્જા$IV$. $[M L^0 T^{-2}]$

ગુરુત્વાકર્ષી અચળાંક $(G)$ અને ગુરુત્વપ્રવેગ $(g)$ ના ગુણોત્તરનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo