ગુરુત્વાકર્ષી અચળાંક $(G)$ અને ગુરુત્વપ્રવેગ $(g)$ ના ગુણોત્તરનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગુરુત્વાકર્ષી અચળાંક $G$ નો એકમ $N \cdot m^2 / kg^2$ છે અને તેનું પારિમાણિક સૂત્ર $[M^{-1} L^3 T^{-2}]$ છે.
ગુરુત્વપ્રવેગ $g$ નો એકમ $m / s^2$ છે અને તેનું પારિમાણિક સૂત્ર $[M^0 L^1 T^{-2}]$ છે.
તેથી,ગુણોત્તર $\frac{G}{g}$ નો એકમ:
$\frac{N \cdot m^2 / kg^2}{m / s^2} = \frac{(kg \cdot m / s^2) \cdot m^2 / kg^2}{m / s^2} = \frac{m^2}{kg} = m^2 \cdot kg^{-1}$ થશે.
તેનું પારિમાણિક સૂત્ર:
$\frac{[M^{-1} L^3 T^{-2}]}{[M^0 L^1 T^{-2}]} = [M^{-1} L^2 T^0]$ થશે.

Explore More

Similar Questions

List-$I$ ની એન્ટ્રીઓને List-$II$ ની એન્ટ્રીઓ સાથે જોડો.
$A$. મૂળભૂત બળોની સંખ્યા ચારથી ઘટાડીને ત્રણ કરતી એકીકૃત આંતરક્રિયા$(i)$ પ્રબળ આંતરક્રિયા
$B$. આણ્વિય ત્રિજ્યાના સરવાળા જેટલા અંતરે રહેલા બે અણુઓ વચ્ચેનું બળ$(ii)$ ગુરુત્વાકર્ષણ બળ
$C$. ન્યુક્લિયર બંધન બળ$(iii)$ ઇલેક્ટ્રોવીક આંતરક્રિયા
$D$. ખગોળીય પરિમાણ ધરાવતા પદાર્થો$(iv)$ વિદ્યુતચુંબકીય આંતરક્રિયા

ખોટું વિધાન ઓળખો.

$N\,m^{-1}\,s^{-2}$ એકમ ધરાવતી ભૌતિક રાશિ ઓળખો.

સોડિયમ પરમાણુનું કદ આશરે $2.5 \; \mathring{A}$ ધારીને તેની સરેરાશ દળ ઘનતાનો અંદાજ લગાવો. (એવોગેડ્રો આંક અને સોડિયમના પરમાણ્વીય દળના જાણીતા મૂલ્યોનો ઉપયોગ કરો). તેની સ્ફટિકમય અવસ્થામાં સોડિયમની દળ ઘનતા: $970 \; kg \; m^{-3}$ સાથે સરખામણી કરો. શું બંને ઘનતાઓ સમાન ક્રમની છે? જો હા,તો શા માટે?

જો ગુરુત્વાકર્ષણ બળ $(GF)$,વિદ્યુતચુંબકીય બળ $(EMF)$,સ્ટ્રૉંગ ન્યુક્લિયર બળ $(SNF)$ અને વીક ન્યુક્લિયર બળ $(WNF)$ હોય,તો તેમની સાપેક્ષ પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo