નીચેનામાંથી અસંગત વિધાન(નો) પસંદ કરો.
$I -$ મધ એ ઉચ્ચ પોષકમૂલ્ય ધરાવતો આહાર છે તેમજ ઔષધોની દેશી પ્રણાલી (આયુર્વેદ) માં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
$II -$ મધમાખીનું અન્ય ઉત્પાદન માખીનું મીણ છે, જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે.
$III -$ મધમાખીની સૌથી સામાન્ય જાતિ $Apis \text{ } indica$ છે.
$IV -$ મધમાખી ઉછેર એ શ્રમ-સઘન કાર્ય છે.
$V -$ મધપૂડાને ઘરના આંગણામાં, વરંડામાં કે છત ઉપર ઉછેરી શકાતા નથી.
$VI -$ મધમાખી ઉછેર એવા સ્થળોએ થઈ શકે છે જ્યાં જંગલી ઝાડીઓ, ફળના બગીચા અને ખેતરોમાં વાવેલ પાક હોય.

  • A
    $IV, V$
  • B
    $V$
  • C
    $I, IV$
  • D
    $I, IV, V$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ બાબત જર્મપ્લાઝમ બેંક સાથે સંકળાયેલ નથી?

$Opuntia$ (થોર) પર કયું કીટક ઉછેરવામાં આવે છે?

રેસ (Race),બ્રીડ (Breed),કલ્ટીવાર (Cultivar) અથવા વેરાયટી (Variety) જેવા શબ્દોનો અર્થ તમે કેવી રીતે સમજાવશો?

ડેરી ઉદ્યોગમાં પશુપાલકો કેન્દ્રસ્થાને છે,કારણ કે .......

ભારતના $GDP$ માં ખેતીનો ફાળો કેટલા ટકા છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo