સક્રિય સ્લજ (Activated Sludge) એટલે શું?

  • A
    ગાળણ દ્વારા દૂર કરવામાં આવેલ ઘનદ્રવ્યો
  • B
    અવસાદન દ્વારા દૂર કરવામાં આવેલ ઘનદ્રવ્યો
  • C
    સેટલિંગ ટાંકામાં અવસાદિત થતા ફલોકસ (Flocs)
  • D
    અજારક ટાંકામાં અવસાદિત થતા ફલોકસ (Flocs)

Explore More

Similar Questions

$X$ - સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બે તબક્કાઓ હોય છે.
$Y$ - આ પ્રક્રિયામાં સૂક્ષ્મજીવો સામેલ હોય છે.

$BOD$ કોની સાથે સંબંધિત છે?

$A$: $STPs$ માં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે.
$R$: $STPs$ નો ઉપયોગ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે થાય છે.

વિધાન $S$: સુએઝના પ્રાથમિક તબક્કામાં ગાળણ અને અવસાદન દ્વારા પાણીમાં રહેલ ભૌતિક કણોનો નિકાલ કરવામાં આવે છે.
કારણ $R$: અવસાદન દ્વારા માટી કે કાંકરીઓ દૂર કરવામાં આવે છે.

$A$: માનવવસ્તીના પ્રમાણમાં વધુ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ $(STPs)$ જરૂરી છે.
$R$: $STPs$ માં બાયોગેસ ઉત્પન્ન થાય છે,જે એક બળતણ ઊર્જા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo