$4.5 \text{ moles}$ હાઇડ્રોજન અને આયોડિન દરેકને $10 \text{ litre}$ ના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે. સંતુલને,$3 \text{ moles}$ $HI$ જોવા મળ્યા. $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ માટે સંતુલન અચળાંક ....... છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$T(K)$ તાપમાને,$A_{2(g)} \rightleftharpoons B_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $99.0$ છે. $2 \ mol$ $A_{2(g)}$ ને $1 \ L$ ના બંધ પાત્રમાં $T(K)$ તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી સંતુલન સ્થપાય છે. સંતુલન સમયે $A_{2(g)}$ અને $B_{2(g)}$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) અનુક્રમે કેટલી હશે?

$T \ K$ તાપમાને,પ્રક્રિયા $\frac{1}{3} N_{2(g)} + H_{2(g)} \rightleftharpoons \frac{2}{3} NH_{3(g)}$ માટે $K_C$ નું મૂલ્ય $50$ છે. સમાન તાપમાને પ્રક્રિયા $2 NH_{3(g)} \rightleftharpoons N_{2(g)} + 3 H_{2(g)}$ માટે $K_C$ નું મૂલ્ય કેટલું થશે?

નીચેની વાયુરૂપ સંતુલન પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકો અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે:
$SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$
$2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$
સંતુલન અચળાંકો વચ્ચેનો સંબંધ શું છે?

નીચે કેટલીક પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક આપેલા છે:
$(1)$ $x \rightleftharpoons y ; K = 10^{-1}$
$(2)$ $y \rightleftharpoons z ; K = 2 \times 10^{-2}$
$(3)$ $p \rightleftharpoons Q ; K = 3 \times 10^{-4}$
$(4)$ $R \rightleftharpoons S ; K = 2 \times 10^{-3}$
દરેક પ્રક્રિયા માટે પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન લેવામાં આવે છે. ઉપરની કઈ પ્રક્રિયાઓ અનુક્રમે પ્રક્રિયકો અને નીપજોની ઊંચી સાંદ્રતા ધરાવે છે?

Difficult
View Solution

વાયુ પ્રતિક્રિયા માટે સંતુલન અચળાંકનું સમીકરણ નીચે મુજબ છે,
$K_{C} = \frac{[NH_{3}]^{4}[O_{2}]^{5}}{[NO]^{4}[H_{2}O]^{6}}$
આ સમીકરણને અનુરૂપ સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo