$\pi$ એ . . . . . . પ્રકારની સંખ્યા છે. (સંમેય,અસંમેય,પૂર્ણ સંખ્યા)

  • A
    સંમેય
  • B
    અસંમેય
  • C
    પૂર્ણ સંખ્યા
  • D
    પૂર્ણાંક

Explore More

Similar Questions

તે મોટામાં મોટો ધન પૂર્ણાંક શોધો જે $70$ અને $125$ ને ભાગતાં અનુક્રમે $5$ અને $8$ શેષ વધે.

જો $\alpha$ અને $\beta$ એ બહુપદી $P(x) = x^2 - 3x + 2k$ ના શૂન્યો હોય અને $\alpha + \beta = \alpha\beta$ હોય,તો $k$ નું મૂલ્ય શોધો.

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ ........... થશે.

$\sqrt{2}$ એ ........ સંખ્યા છે.

$156$ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo