આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં લો. નીપજ $(P)$ ના પ્રતિ અણુમાં હાજર ઓક્સિજન પરમાણુઓની કુલ સંખ્યા . . . . . . છે.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $7$
  • D
    $5$

Explore More

Similar Questions

જ્યારે આલ્કીન $R-CH=CH_2$ ની પ્રક્રિયા $H_2O_2$ ની હાજરીમાં $B_2H_6$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

Difficult
View Solution

સંયોજન $X$ નું ઓઝોનોલિસિસ અને ત્યારબાદ રિડક્શન કરતા બે મોલ સમાન આલ્ડીહાઈડ મળે છે. તો $X$ શું હશે?

Difficult
View Solution

એલાઇલ ક્લોરાઇડના ડિહાઇડ્રોહેલોજિનેશનથી શું મળે છે?

Difficult
View Solution

$(CH_3)_2C = CHCH_3 + NOBr \to$ નીપજ. નીપજનું બંધારણ શું છે?

હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાં $:-$
$I$. સિન (Syn) યોગશીલ પ્રક્રિયા થાય છે
$II$. પ્રક્રિયા ચક્રીય સંક્રાંતિ અવસ્થાના નિર્માણ દ્વારા આગળ વધે છે
$III$. નીપજ તરીકે વિસિનલ ડાયોલ મળે છે
$IV$. એન્ટી-યોગશીલ પ્રક્રિયા થાય છે અને એન્ટી-માર્કોવનીકોવના નિયમનું પાલન થાય છે
કયું/કયા વિધાન સાચું/સાચા છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo