એક સમાંતર પ્લેટ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\varepsilon_1$ અને $\varepsilon_2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા બે ડાયઇલેક્ટ્રિક પદાર્થો વડે સમાન રીતે (અડધું) ભરવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જો પ્રથમ ગોઠવણી અને બીજી ગોઠવણીમાં કેપેસીટન્સ અનુક્રમે $C_1$ અને $C_2$ હોય,તો $\frac{C_1}{C_2}$ શું થાય?

  • A
    $\frac{\varepsilon_1 \varepsilon_2^2}{\left(\varepsilon_1+\varepsilon_2\right)^2}$
  • B
    $\frac{4 \varepsilon_1 \varepsilon_2}{\left(\varepsilon_1+\varepsilon_2\right)^2}$
  • C
    $\frac{\varepsilon_1 \varepsilon_2}{\varepsilon_1+\varepsilon_2}$
  • D
    $\frac{\varepsilon_0\left(\varepsilon_1+\varepsilon_2\right)}{2}$

Explore More

Similar Questions

વિધાન : જો કેપેસિટરની સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને ડાયઇલેક્ટ્રિક અચળાંક ત્રણ ગણો કરવામાં આવે,તો કેપેસીટન્સ $6$ ગણું થાય છે.
કારણ : કેપેસિટરની કેપેસીટન્સ પ્લેટો વચ્ચેના પદાર્થના પ્રકાર પર આધાર રાખતું નથી.

$30 \pi \, cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો વચ્ચે $1 \, mm$ નું અંતર રાખીને એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $3.6 \times 10^{7} \, Vm^{-1}$ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે છે. જો ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન થયા વગર કેપેસિટર પર સંગ્રહિત કરી શકાતો મહત્તમ વિદ્યુતભાર $7 \times 10^{-6} \, C$ હોય,તો તે દ્રવ્યનો ડાયઇલેક્ટ્રિક અચળાંક શોધો. $\{ \text{Use} : \frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^{9} \, Nm^{2}C^{-2} \}$

એક સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ $5\,\mu F$ છે. જ્યારે કેપેસિટરની પ્લેટો વચ્ચે કાચની પ્લેટ મૂકવામાં આવે છે,ત્યારે તેનો પોટેન્શિયલ મૂળ મૂલ્યના $1/8$ ગણો થઈ જાય છે. ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હશે?

હવામાં રાખેલા બે વિદ્યુતભારો વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ $F$ છે. જો તેમની વચ્ચેની જગ્યાનો $30 \%$ ભાગ એક માધ્યમથી ભરવામાં આવે,તો તેમની વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ $\frac{F}{2.56}$ થાય છે. તો તે માધ્યમનો ડાય-ઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરને $100\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે અને તેને $emf$ ના સ્ત્રોતથી અલગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્લેટોની વચ્ચે ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે છે. નીચેનામાંથી કઈ ત્રણ રાશિઓ બદલાશે?
$(i)$ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત
$(ii)$ કેપેસિટન્સ
$(iii)$ પ્લેટો પરનો વિદ્યુતભાર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo