એક કણ પૃથ્વીની સપાટીથી $S$ ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. અમુક ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી છે. પૃથ્વીની સપાટીથી તે ઊંચાઈ અને તે ક્ષણે કણની ઝડપ અનુક્રમે કેટલી હશે?

  • A
    $\frac{S}{2}, \sqrt{\frac{3gS}{2}}$
  • B
    $\frac{S}{2}, \frac{3gS}{2}$
  • C
    $\frac{S}{4}, \frac{3gS}{2}$
  • D
    $\frac{S}{4}, \sqrt{\frac{3gS}{2}}$

Explore More

Similar Questions

$10 \ kg$ દળ ધરાવતા પદાર્થ માટે વેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ગતિની પ્રથમ બે સેકન્ડમાં પદાર્થ પર થયેલ કાર્ય કેટલું હશે?

આકૃતિ એક ઘર્ષણરહિત સપાટીનો ઉભો છેદ દર્શાવે છે. $2\, kg$ દળનો એક બ્લોક સ્થાન $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સ્થાન $C$ પર પહોંચે ત્યારે તેની ગતિઊર્જા $(KE)$ .............. $J$ હશે.

$m$ દળ ધરાવતો એક પદાર્થ $x-$અક્ષ પર સ્થિર સ્થિતિમાંથી એવી રીતે ગતિ શરૂ કરે છે કે તેનો વેગ $v = a\sqrt{s}$ મુજબ બદલાય છે,જ્યાં $a$ અચળાંક છે અને $s$ એ પદાર્થે કાપેલું અંતર છે. ગતિ શરૂ થયા પછી પ્રથમ $t$ સેકન્ડમાં પદાર્થ પર લાગતા તમામ બળો દ્વારા થયેલું કુલ કાર્ય કેટલું હશે?

એક લોરી અને એક કાર સમાન ગતિઊર્જા $(K.E.)$ સાથે ગતિ કરી રહ્યા છે. જો તેમના પર સમાન પ્રતિરોધક બળ લગાડીને તેમને સ્થિર કરવામાં આવે,તો:

એક બળ $\overrightarrow{F} = 4 \hat{i} - 15 \hat{j} \text{ N}$ એક પદાર્થ પર લાગે છે, જેના પરિણામે $\overrightarrow{S} = 6 \hat{i} \text{ m}$ જેટલું સ્થાનાંતર થાય છે. જો સ્થાનાંતરની શરૂઆતમાં પદાર્થની ગતિઊર્જા $7 \text{ J}$ હોય, તો સ્થાનાંતરના અંતે તેની ગતિઊર્જા કેટલી હશે ($\text{ J}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo