$4 \, A-m^2$ જેટલી ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકને $5 \times 10^{-4} \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવ્યો છે કે જેથી ચુંબકીય મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. ખૂણાને $30^{\circ}$ થી વધારીને $45^{\circ}$ કરવા માટે કરવું પડતું કાર્ય શોધો.

  • A
    $3.2 \times 10^{-4} \, J$
  • B
    $1.6 \times 10^{-4} \, J$
  • C
    $1.6 \times 10^{-3} \, J$
  • D
    $3.2 \times 10^{-3} \, J$

Explore More

Similar Questions

એક ટૂંકો ગજિયો ચુંબક તેના વિષુવરેખા પર કેન્દ્રથી $20 \,cm$ અંતરે $6.4 \times 10^{-5} \,T$ નું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ચુંબક દ્વારા તેની અક્ષ પર કેન્દ્રથી $40 \,cm$ અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક ગજિયો ચુંબક સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલ છે. તેને ફેરવીને તેના પર લાગતું ટોર્ક (યુગ્મ) અડધું કરવાનું છે. તેને કેટલા ખૂણે ફેરવવો જોઈએ?

એક ટૂંકો ગજિયો ચુંબક $0.25 \; T$ ના સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે રાખવામાં આવે છે,જે $4.5 \times 10^{-2} \; J$ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય ($J \; T^{-1}$ માં) કેટલું હશે?

એક નાની ચુંબકીય સોય $P$ ને બિંદુ $O$ પર મૂકવામાં આવી છે,અને તીર તેના ચુંબકીય મોમેન્ટની દિશા દર્શાવે છે. અન્ય તીર બીજા સમાન ચુંબક $Q$ ના વિવિધ સ્થાન (અને અભિવિન્યાસ) દર્શાવે છે. કઈ ગોઠવણીમાં તંત્ર સંતુલનમાં નથી?

સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલા ગજિયા ચુંબકની સ્થિતિ ઊર્જાનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo