એક સમાન ધાતુના સળિયાનો ઉપયોગ બાર લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાનું તાપમાન $10^{\circ} C$ વધે અને ધાતુનો રેખીય પ્રસરણાંક $2 \times 10^{-6} /^{\circ} C$ હોય,તો લોલકના આવર્તકાળમાં કેટલા ટકાનો વધારો થશે?

  • A
    $-2 \times 10^{-3} \%$
  • B
    $-1 \times 10^{-3} \%$
  • C
    $2 \times 10^{-3} \%$
  • D
    $1 \times 10^{-3} \%$

Explore More

Similar Questions

એક ઉપવલયમાં તેના નાભિઓ વચ્ચેનું અંતર $6$ છે અને તેનો ગૌણ અક્ષ $8$ છે. તો તેની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

નીચેનામાંથી કયામાં અણુઓની સંખ્યા મહત્તમ છે?

જ્યારે અક્ષોને $\frac{\pi}{4}$ ખૂણે ફેરવવામાં આવે ત્યારે $x^2+6xy+8y^2=10$ નું રૂપાંતરિત સમીકરણ શું થાય?

એક પ્રિઝમ માટે વિચલન કોણ $(\delta)$ વિરુદ્ધ આપાતકોણ $(i)$ નો આલેખ દોરવામાં આવ્યો છે. સાચું વિધાન પસંદ કરો.

એક અનંત લંબાઈના પાતળા સીધા તારની રેખીય વિદ્યુતભાર ઘનતા $\frac{1}{3} ~Cm^{-1}$ છે. તો $18 ~cm$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $\varepsilon_0 = 8.85 \times 10^{-12} ~C^2 N^{-1} m^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo