$725 \ K$ તાપમાને $H_2, N_2$ અને $NH_3$ ધરાવતા પ્રક્રિયા મિશ્રણનું આંશિક દબાણ અનુક્રમે $2 \ atm, 1 \ atm$ અને $3 \ atm$ છે. જો $725 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g)$ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય $4.28 \times 10^{-5} \ atm^{-2}$ હોય,તો ચોખ્ખી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?

  • A
    પુરોગામી
  • B
    પ્રતિગામી
  • C
    કોઈ ચોખ્ખી પ્રક્રિયા નહીં
  • D
    પ્રક્રિયાની દિશા અનુમાનિત કરી શકાતી નથી

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓ માટે,કયો ઓક્સાઇડ વધુ સ્થિર છે?
$X_2 + O_2 \rightleftharpoons 2XO, K_1 = 5$
$X_2 + 2O_2 \rightleftharpoons 2XO_2, K_2 = 10$

$300 \ K$ તાપમાને $N_2O_{4(g)}$ ને $1 \ atm$ દબાણે બંધ પાત્રમાં રાખવામાં આવે છે. સંતુલને $20\%$ $N_2O_{4(g)}$ નું $NO_{2(g)}$ માં રૂપાંતર થાય છે.
$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$
તેથી,પરિણામી દબાણ કેટલું હશે ($atm$ માં)?

$CH_3COCH_{3(g)} \rightleftharpoons C_2H_{6(g)} + CO_{(g)}$. $CH_3COCH_3$ નું પ્રારંભિક દબાણ $100 \ mm$ છે. જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે $CO_{(g)}$ નો મોલ અંશ $\frac{1}{4}$ છે,તેથી $CO$ નું આંશિક દબાણ કેટલું હશે?

રાસાયણિક પ્રક્રિયા $A + 2B \rightleftharpoons 2C + D$ માં,$B$ ની પ્રારંભિક સાંદ્રતા $A$ કરતા $1.5$ ગણી હતી,પરંતુ $A$ અને $B$ ની સંતુલન સાંદ્રતા સમાન જોવા મળી હતી. આ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K)$ કેટલો છે?

$300 \ K$ તાપમાને $2NO_{2(g)} \rightleftharpoons N_2O_{4(g)}$ પ્રક્રિયા માટે,$K_p$ નું મૂલ્ય $2 \ atm^{-1}$ છે. સંતુલને કુલ દબાણ $10 \ atm$ છે. જો પાત્રનું કદ તેના મૂળ કદ કરતાં બમણું કરવામાં આવે,તો $300 \ K$ તાપમાને તેનું સંતુલન દબાણ ($atm$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo