એક સદિશ $x$ અને $y$ અક્ષ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ નો ખૂણો બનાવે છે,તો આપેલ સદિશની દિશામાં એકમ સદિશ કયો છે?

  • A
    $\frac{1}{\sqrt{2}} \hat{i} + \frac{1}{2} \hat{j}$
  • B
    $\frac{1}{\sqrt{2}} \hat{i} + \frac{1}{2} \hat{j} + \frac{1}{2} \hat{k}$
  • C
    $\frac{1}{\sqrt{2}} \hat{i} + \frac{1}{2} \hat{j} + \frac{\sqrt{3}}{2} \hat{k}$
  • D
    $\frac{1}{\sqrt{2}} \hat{i} + \frac{\sqrt{3}}{2} \hat{j} + \frac{1}{2} \hat{k}$

Explore More

Similar Questions

એક બળ,$\vec{F}=(4 \hat{i}+3 \hat{j}-5 \hat{k}) \text{ N}$,એક પદાર્થ પર લાગે છે. જો સમક્ષિતિજ દિશાને $\hat{i}$ દિશામાં લેવામાં આવે,તો બળ અને સમક્ષિતિજ દિશા વચ્ચેનો ખૂણો $\theta$ શોધો.

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈની ગણતરી કરો, જો પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ $2.2 \times 10^6 \text{ m s}^{-1}$ હોય. [ઇલેક્ટ્રોનનું દળ = $9.1 \times 10^{-31} \text{ kg}$, પ્લાન્કનો અચળાંક $(h)$ = $6.626 \times 10^{-34} \text{ J s}$]

જો $|\vec{A} + \vec{B}| = |\vec{A}| + |\vec{B}|$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ....... $^o$ છે.

જ્યારે કોઈ કણ બિંદુ $A(2,2,3)$ થી બિંદુ $B(6,6,9)$ સુધી ગતિ કરે છે,ત્યારે તેનો સ્થાનાંતર સદિશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo