$10 \ mL$ વાયુરૂપ હાઇડ્રોકાર્બનનું દહન કરવાથી $40 \ mL$ $CO_{2(g)}$ અને $50 \ mL$ $H_2O_{(g)}$ મળે છે. તો તે હાઇડ્રોકાર્બન $-$ છે.

  • A
    $C_3H_6$
  • B
    $C_8H_{18}$
  • C
    $C_4H_8$
  • D
    $C_4H_{10}$

Explore More

Similar Questions

આદર્શ પરિસ્થિતિઓમાં સાંદ્ર $H_2SO_4$ નો ઉપયોગ કરીને $17.1 \ g$ ખાંડનું કાર્બોનાઇઝેશન (charring) કર્યા પછી બાકી રહેલા ખાંડના કોલસા (sugar charcoal) નું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?

$STP$ પર $X$ લિટર કાર્બન મોનોક્સાઇડ હાજર છે. તેનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈને $CO_2$ બને છે. બનતા $CO_2$ નું કદ $11.207$ લિટર છે. તો $X$ નું મૂલ્ય લિટરમાં કેટલું હશે?

$10.0 \, mL$ ના $0.01 \, M$ જલીય $Ba(OH)_2$ ને તટસ્થ કરવા માટે જરૂરી $0.02 \, M$ જલીય $HBr$ નું કદ $....... \, mL$ છે (સંપૂર્ણ તટસ્થીકરણ ધારો).

વ્યાપારી ધોરણે વેચાતા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં વજનથી $95\%\, H_2SO_4$ હોય છે. જો આ વ્યાપારી એસિડની ઘનતા $1.834\, g\, cm^{-3}$ હોય,તો આ દ્રાવણની મોલારિટી ........... $M$ છે.

$0.2 \ N \ Na_2CO_3$ દ્રાવણની મોલારીટી ........ $M$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo