કોષની પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) હોય છે જ્યારે:

  • A
    $E^{\circ}_{cell}$ ધન હોય
  • B
    $E^{\circ}_{cell}$ ઋણ હોય
  • C
    $\Delta G^{\circ}$ ઋણ હોય
  • D
    $\Delta G^{\circ}$ ધન હોય

Explore More

Similar Questions

$A, B$ અને $C$ ધાતુઓ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $0.68 \ V, -2.50 \ V$ અને $0.5 \ V$ છે. તેમની રિડ્યુસિંગ શક્તિનો ક્રમ કયો છે?

સ્પીસીઝનું રિડક્શન તેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પર આધારિત છે.

Difficult
View Solution

આપેલ છે:
$E^o_{Fe^{3+} /Fe} = -0.036 \ V, E^o_{Fe^{2+} /Fe} = -0.439 \ V$
પ્રક્રિયા $Fe^{3+}_{(aq)} + e^- \rightarrow Fe^{2+}_{(aq)}$ માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય ........ $V$ થશે.

નીચેની ધાતુઓને તેમના ઘટતા પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલના ક્રમમાં ગોઠવો: $Mg, K, Ba, Ca$.

જો $E^{0}_{Fe^{2+}|Fe} = -0.441 \, V$ અને $E^{0}_{Fe^{3+}|Fe^{2+}} = 0.771 \, V$ હોય,તો $Fe + 2Fe^{3+} \rightarrow 3Fe^{2+}$ પ્રક્રિયા માટે પ્રમાણિત $EMF$ ($V$ માં) ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo