અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણનું ઉત્કલનબિંદુ ઉન્નયન $0.5 \ K$ છે. દ્રાવણની મોલાલિટી ગણો $[K_{b} = 2.40 \ K \ kg \ mol^{-1}]$.

  • A
    $0.12 \ mol \ kg^{-1}$
  • B
    $0.21 \ mol \ kg^{-1}$
  • C
    $0.16 \ mol \ kg^{-1}$
  • D
    $0.28 \ mol \ kg^{-1}$

Explore More

Similar Questions

નીચેના દ્રાવણોને તેમના વધતા ઉત્કલનબિંદુના ક્રમમાં ગોઠવો.
$(i) \ 10^{-4} \ M \ NaCl$ $(ii) \ 10^{-4} \ M \ \text{Urea}$ $(iii) \ 10^{-3} \ M \ NaCl$ $(iv) \ 10^{-2} \ M \ NaCl$

$15 \ g$ ઈથરમાં $0.11 \ g$ પદાર્થના દ્રાવણનું ઉત્કલનબિંદુ શુદ્ધ ઈથર કરતા $0.1 \ ^\circ C$ વધારે જોવા મળ્યું હતું. પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે? $(K_b = 2.16 \ K \ kg \ mol^{-1})$

જ્યારે $174.5 \ mg$ અષ્ટપરમાણ્વીય સલ્ફર $(S_8)$ ને $78 \ g$ બ્રોમીન $(Br_2)$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે બ્રોમીનનું ઉત્કલન બિંદુ ............. $K$ થાય છે. આપેલ છે: $Br_2$ માટે $K_b = 5.2 \ K \ kg \ mol^{-1}$ અને શુદ્ધ $Br_2$ નું ઉત્કલન બિંદુ = $332.15 \ K$.

સુક્રોઝને પાણીમાં ઓગાળીને $1 \ m$ અને $2 \ m$ સાંદ્રતા ધરાવતા બે અલગ-અલગ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. $(T_2 - T_1)$ નું મૂલ્ય ........... $K$ થશે. (આપેલ છે: પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$)

નીચેનો આલેખ શુદ્ધ પાણી અને જલીય યુરિયાના દ્રાવણ માટે બાષ્પ દબાણ ($atm$ માં) ($y$-અક્ષ પર) વિરુદ્ધ તાપમાન $T$ ($K$ માં) ($x$-અક્ષ પર) દર્શાવે છે. યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ ($K$ માં) શું છે? (વાતાવરણીય દબાણ $= 1 \ atm$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo