એક પાત્રમાં ચોક્કસ તાપમાને $4 \ g$ $H_2$,$4 \ g$ $He$ અને અમુક જથ્થામાં $Ne$ વાયુ રહેલા છે. જો $Ne$ દ્વારા લાગતું આંશિક દબાણ એ $He$ ના આંશિક દબાણ જેટલું હોય,તો $Ne$ નું જરૂરી દળ કેટલું હશે ($g$ માં)?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $20$

Explore More

Similar Questions

એક વાયુમય મિશ્રણમાં $CH_4$ અને $C_2H_6$ સમાન મોલર પ્રમાણમાં છે. $NTP$ પર આ મિશ્રણના $2.24 \ L$ નું વજન .............. $g$ છે.

Difficult
View Solution

મિથેનનું સંપૂર્ણ દહન થયા પછી $22 \ g$ $CO_2$ ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનનું દળ . . . . . . $g$ છે. (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $C=12.0, H=1.0, O=16.0$)

$100 \ mL$ $1 \ M$ $AgNO_3$ અને $100 \ mL$ $1 \ M$ $CuSO_4$ માંથી તમામ ધાતુ આયનોને અવક્ષેપિત કરવા માટે જરૂરી $H_2S$ ના જથ્થાનો ગુણોત્તર કેટલો થશે?

એક મોલ ફ્લોરિનની પ્રક્રિયા બે મોલ ગરમ સાંદ્ર $KOH$ સાથે કરવામાં આવે છે. બનતી નીપજો $KF, H_2O$ અને $O_2$ છે. $KF, H_2O$ અને $O_2$ નો મોલર ગુણોત્તર અનુક્રમે કેટલો છે?

$10 \ mL$ વાયુરૂપ હાઇડ્રોકાર્બનનું દહન કરવાથી $40 \ mL$ $CO_{2(g)}$ અને $50 \ mL$ $H_2O_{(g)}$ મળે છે. તો તે હાઇડ્રોકાર્બન $-$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo