એક રેખા યામ અક્ષો સાથે $\alpha, \beta, \gamma$ ખૂણા બનાવે છે,તો $\cos 2\alpha + \cos 2\beta + \cos 2\gamma$ ની કિંમત શોધો.

  • A
    $2$
  • B
    $-1$
  • C
    $1$
  • D
    $-2$

Explore More

Similar Questions

જો $l_1, m_1, n_1$; $l_2, m_2, n_2$ અને $l_3, m_3, n_3$ એ ત્રણ પરસ્પર લંબ રેખાઓની દિક્કોસાઇન હોય,તો આ રેખાઓ સાથે સમાન ખૂણો બનાવતી રેખાની દિક્કોસાઇન શોધો.

Difficult
View Solution

જો એક સીધી રેખાના દિકકોસાઇન $\left(\frac{1}{c}, \frac{1}{c}, \frac{1}{c}\right)$ હોય,તો $c$ ની કિંમત શું થાય?

$1, 1, 2$ અને $\sqrt{3}-1, -\sqrt{3}-1, 4$ દિકગુણોત્તરો ધરાવતી રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો $... ^\circ$ છે.

એક રેખાના યામ અક્ષો પરના પ્રક્ષેપો $4, 6, 12$ છે. તો તે રેખાના દિકકોસાઇન શોધો.

જો $(a_1, b_1, c_1)$ અને $(a_2, b_2, c_2)$ એ બે રેખાઓની દિકકોસાઇન હોય જે એકબીજા સાથે $\theta$ ખૂણો બનાવે છે,તો $\cos \theta =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo