એક દીવાલ પર દર સેકન્ડે $n$ દડાઓ સ્થિતિસ્થાપક રીતે અને લંબરૂપે અથડાય છે. બધા દડાઓનું દળ $m$ સમાન છે અને તેઓ સમાન વેગ $u$ થી ગતિ કરી રહ્યા છે. દડાઓ દ્વારા દીવાલ પર લાગતું બળ કેટલું હશે?

  • A
    $2 mnu^2$
  • B
    $2 mnu$
  • C
    $\frac{1}{2} mnu^2$
  • D
    $mnu$

Explore More

Similar Questions

$0.1 \, kg$ દળનો એક દડો $30 \, m/s$ ની ઝડપે આવીને બેટ સાથે અથડાય છે અને વિરુદ્ધ દિશામાં $40 \, m/s$ ની ઝડપે પાછો ફરે છે. તો આઘાત (impulse) શોધો. (અંતિમ વેગને ધન લો.)

પદાર્થ પર બળની અસર નક્કી કરવા માટે કયા પરિમાણનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

$m$ દળનો એક દડો $v_0$ વેગ સાથે ગતિ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દીવાલ સાથે અથડાય છે. અથડામણ પછી,તે $\frac{3}{4}v_0$ વેગ સાથે પાછો ફરે છે. અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત (impulse) કેટલો હશે?

રેખીય ગતિ કરતા કણનો બળ-સમય $(F-t)$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $0$ થી $8 \ s$ ના સમયગાળામાં કણ દ્વારા મેળવેલ વેગમાન ........... $N-s$ હશે.

એક છોકરો બેટ વડે બેઝબોલને ફટકારે છે અને બોલને $J$ જેટલો આઘાત (impulse) આપે છે. છોકરો તે જ બળ સાથે ફરીથી બોલને ફટકારે છે,પરંતુ આ વખતે બોલ અને બેટ પ્રથમ વખત કરતા બમણા સમય માટે સંપર્કમાં રહે છે. નવો આઘાત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo