$R$ અવરોધ,$A$ ક્ષેત્રફળ અને $N$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $B$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. એક સંપૂર્ણ ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો હશે?

  • A
    $\frac{N^2 A^2 B^2 \omega^2}{2 R}$
  • B
    $\frac{B N A \omega}{R}$
  • C
    $\frac{B N A \omega}{2 R}$
  • D
    $\frac{N^2 A^2 B^2 \omega^2}{R}$

Explore More

Similar Questions

આવર્તકીય વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$25 \; cm \times 10 \; cm$ ક્ષેત્રફળ અને $300$ આંટા ધરાવતી કોઈલને $4 \times 10^{-2} \; T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $50 \; rps$ ની આવૃત્તિથી ભ્રમણ કરાવતા ઉત્પન્ન થતો મહત્તમ $emf$ કેટલો હશે ($\pi \; V$ માં)?

$R$ અવરોધ,$A$ ક્ષેત્રફળ અને $N$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $B$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. એક સંપૂર્ણ ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો હશે?

$B$ ઇન્ડક્શનના સમાન ચુંબકીય ક્ષેત્રમાં,$r$ ત્રિજ્યા ધરાવતો અર્ધવર્તુળાકાર તાર તેના વ્યાસની આસપાસ $\omega$ કોણીય આવૃત્તિ સાથે ફરે છે. પરિભ્રમણની ધરી ક્ષેત્રને લંબ છે. જો સર્કિટનો કુલ અવરોધ $R$ હોય,તો પરિભ્રમણના એક આવર્તકાળ દીઠ ઉત્પન્ન થતો સરેરાશ પાવર કેટલો હશે?

$10 \Omega$ અવરોધ,$10 \text{ cm}$ ત્રિજ્યા અને $100$ આંટા ધરાવતી એક રીંગને $10 \text{ mT}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવી નિશ્ચિત ધરી પર $100$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરે ફેરવવામાં આવે છે. લૂપમાં પ્રવાહનો કંપવિસ્તાર આશરે કેટલો હશે? $(A)$ (લો: $\pi^2 = 10$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo