એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના અડધા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

  • A
    $R$
  • B
    $\frac{R}{2}$
  • C
    $\frac{R}{3}$
  • D
    $\frac{R}{4}$

Explore More

Similar Questions

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m$ દળના કણને તેમના કેન્દ્રોની વચ્ચેના મધ્યબિંદુથી કેટલા લઘુત્તમ વેગથી ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પહોંચી શકે?

Difficult
View Solution

જ્યારે ઉપગ્રહ-ગ્રહ તંત્રની કુલ ઉર્જા ધન હોય,ત્યારે ઉપગ્રહ .......

એક સ્પેસ સ્ટેશન પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ પર છે. જો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ $V_{E}$ હોય,તો સ્પેસ સ્ટેશન પર નિષ્ક્રમણ વેગ $V_{E}$ ના __ ગણો હશે.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $V_{e}$ છે. જે ગ્રહનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા $3$ ગણા હોય,તે ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

પૃથ્વીની સપાટી પરથી લોન્ચ કરાયેલા રોકેટનો નિષ્ક્રમણ વેગ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo