એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ (escape velocity) કરતા ત્રણ ગણા વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે ત્યારે તેનો વેગ કેટલો હશે?

  • A
    $2 \,V_{e}$
  • B
    $4 \,V_{e}$
  • C
    $2 \sqrt{2} \,V_{e}$
  • D
    $\frac{V_e}{2}$

Explore More

Similar Questions

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીના નિષ્ક્રમણ વેગ કરતા $x$ ગણા વેગથી $(x < 1)$ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી તે મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પહોંચશે? (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગના $\frac{3}{4}$ ગણા વેગથી ઉપર ફેંકવામાં આવે છે. તે પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી હશે? (પૃથ્વીની ત્રિજ્યા $= R$)

બે ગ્રહો $A$ અને $B$ ની દ્રવ્યની ઘનતા સમાન છે. જો $A$ ની ત્રિજ્યા $B$ કરતા બમણી હોય,તો નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?

પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ $11 \ km/s$ છે. પૃથ્વી કરતાં બમણી ત્રિજ્યા અને સમાન ઘનતા ધરાવતા ગ્રહની નિષ્ક્રમણ ઝડપ .......... $km/s$ થાય.

જો કોઈ ગ્રહની ત્રિજ્યા $R$ હોય અને તેની ઘનતા $\rho$ હોય,તો તેની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo