$m$ દળ અને $\sigma_{1}$ ઘનતા ધરાવતો એક ધાતુનો ગોળો પ્રવાહી ભરેલા પાત્રમાં ટર્મિનલ વેગથી નીચે પડે છે. પ્રવાહીની ઘનતા $\sigma_{2}$ છે. ગોળા પર લાગતું સ્નિગ્ધતા બળ (viscous force) કેટલું હશે?

  • A
    $mg(1 - \frac{\sigma_{2}}{\sigma_{1}})$
  • B
    $mg(1 - \frac{\sigma_{1}}{\sigma_{2}})$
  • C
    $mg(1 + \frac{\sigma_{1}}{\sigma_{2}})$
  • D
    $mg(1 + \frac{\sigma_{2}}{\sigma_{1}})$

Explore More

Similar Questions

સમાન ત્રિજ્યા $r$ ધરાવતા બે વરસાદના ટીપાં જે $V$ ટર્મિનલ વેગથી નીચે પડે છે,તે જોડાઈને $R$ ત્રિજ્યાનું મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો હશે?

$r$ ત્રિજ્યા અને $\sigma$ ઘનતા ધરાવતો એક ગોળાકાર પદાર્થ, $\rho$ ઘનતા અને $\eta$ સ્નિગ્ધતા ધરાવતા સ્નિગ્ધ પ્રવાહીમાં મુક્ત પતન કરે છે અને $v_0$ જેટલો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. $\eta$ રાશિમાં અંદાજિત મહત્તમ ત્રુટિ કેટલી છે? ($\sigma, \rho$ અને $g$ (ગુરુત્વાકર્ષણ પ્રવેગ) સાથે સંકળાયેલી ત્રુટિઓને અવગણો)

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક દડો સ્નિગ્ધ પ્રવાહીમાં હળવેકથી મુક્ત કરવામાં આવે છે. તેના દ્વારા વિસ્થાપિત પ્રવાહીનું દળ $m'$ છે,જ્યાં $m > m'$. ટર્મિનલ વેગ (અંતિમ વેગ) કોના પ્રમાણમાં છે?

Poise (પોઈઝ) ની વ્યાખ્યા આપો.

સમાન કદના $125$ નાના પાણીના ટીપાં $4 \,cm/s$ ના અચળ ટર્મિનલ વેગ સાથે હવામાં નીચે પડે છે. તેઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો હશે ($\,m/s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo