$10 \text{ g}$ દળનો એક કણ $6.4 \text{ cm}$ ત્રિજ્યાના વર્તુળ પર અચળ સ્પર્શકીય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજા પરિભ્રમણના અંતે કણની ગતિઊર્જા $8 \times 10^{-4} \text{ J}$ થાય, તો સ્પર્શકીય પ્રવેગનું મૂલ્ય કેટલું હશે ($\text{ m/s}^2$ માં)?

  • A
    $0.6$
  • B
    $0.4$
  • C
    $0.1$
  • D
    $0.3$

Explore More

Similar Questions

નીચેનાની કોણીય વેગનો વધતો ક્રમ ઓળખો:
$1$. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે
$2$. ઘડિયાળનો કલાકનો કાંટો
$3$. ઘડિયાળનો સેકન્ડનો કાંટો
$4$. $2 \ m$ ત્રિજ્યા ધરાવતું ફ્લાયવ્હીલ જે $300 \ rpm$ થી ફરે છે

ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

ત્રણ કણો $A, B$ અને $C$ એ $r = \frac{1}{\pi} \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અનુક્રમે $1 \, m/s$,$2.5 \, m/s$ અને $2 \, m/s$ ની ઝડપે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. $A, B$ અને $C$ ના પ્રારંભિક સ્થાન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જ્યારે $A, B$ અને $C$ પ્રથમ વખત મળે ત્યારે $B$ અને $C$ દ્વારા કાપેલા અંતરનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

એક રેસિંગ કાર $40\ m/s$ ની અચળ ઝડપે ટ્રેક પર મુસાફરી કરી રહી છે. એક $T.V.$ કેમેરામેન આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટ્રેકથી $30\ m$ ના અંતરેથી આ ઘટનાનું રેકોર્ડિંગ કરી રહ્યો છે. દર્શાવેલ સ્થિતિમાં કારને દ્રશ્યમાં રાખવા માટે,કેમેરાને જે કોણીય ઝડપથી ફેરવવો જોઈએ તે ........ $rad/s$ છે.

Difficult
View Solution

જો સ્ટોપ ક્લોકમાં સેકન્ડ કાંટાની લંબાઈ $3 \, cm$ હોય,તો તેના છેડાનો કોણીય વેગ અને રેખીય વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo