$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $M$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્ત રીતે દોલનો કરે છે. અંતિમ સ્થાને તેની સ્થિતિઊર્જા કેટલી હશે? $(g =$ ગુરુત્વપ્રવેગ$)$

  • A
    $\frac{M g A^2}{2 L}$
  • B
    $\frac{M g A}{2 L}$
  • C
    $\frac{M g A^2}{L}$
  • D
    $\frac{2 M g A^2}{L}$

Explore More

Similar Questions

જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે લિફ્ટની અંદર રહેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લિફ્ટ $g / 2$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરે,તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?

એક સેકન્ડ્સ લોલકને પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતી સ્પેસ લેબોરેટરીમાં મૂકવામાં આવે છે. લોલકનો આવર્તકાળ કેટલો હશે? ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

એક સાદા લોલકમાં,દોરીની તોડવાની ક્ષમતા (breaking strength) બોબના વજન કરતાં બમણી છે. જ્યારે દોરી સમક્ષિતિજ હોય ત્યારે બોબને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $\theta$ ખૂણો બનાવે ત્યારે તે તૂટી જાય છે.

જો આપણે નીચેનામાંથી શું કરીએ તો સાદા લોલકનો આવર્તકાળ બમણો થશે?

એક સાદા લોલકનો કંપવિસ્તાર $10 \ cm$ છે. જ્યારે લોલક મધ્યમાન સ્થાનથી $4 \ cm$ ના સ્થાનાંતરે હોય,ત્યારે તે બિંદુએ ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo