$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ તેટલી જ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી થાય?

  • A
    $f$
  • B
    અનંત
  • C
    $\frac{f}{2}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

બે સમાન ઇક્વિકોન્વેક્સ લેન્સ, જે દરેકની કેન્દ્રલંબાઈ $f$ છે, તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા છે અને તેમની વચ્ચે પાણીનું એક સ્તર છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક પાણીના વક્રીભવનાંક કરતા વધારે હોય, તો સંયુક્ત કેન્દ્રલંબાઈ $F$ એ $f$ સાથે કેવી રીતે સંબંધિત છે?

$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે લેન્સ સંપર્કમાં રાખતા પ્રતિબિંબ $60 \, cm$ અંતરે મળે છે. જ્યારે બંને લેન્સને $10 \, cm$ અંતરે રાખવામાં આવે ત્યારે પ્રતિબિંબ $30 \, cm$ અંતરે મળે છે. તો $f_1$ અને $f_2$ ના મૂલ્યો કેટલા હશે?

Difficult
View Solution

બે પાતળા લેન્સનો સંયુક્ત પાવર $+9 \text{ D}$ છે. જ્યારે તેમને $20 \text{ cm}$ ના અંતરે રાખવામાં આવે છે,ત્યારે તેમનો સમતુલ્ય પાવર $+\frac{27}{5} \text{ D}$ થાય છે. તો બંને લેન્સનો પાવર ડાયોપ્ટરમાં અનુક્રમે કેટલો હશે?

$40 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટીઓને એકબીજા સાથે જોડીને એક બહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મેળવવા માટે,જેની મોટવણી $1$ હોય,વસ્તુને આ લેન્સથી કેટલા અંતરે ($cm$ માં) મૂકવી જોઈએ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અંતર્ગોળ લેન્સ અને એક બહિર્ગોળ લેન્સ ગોઠવેલા છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo