કાચના બનેલા દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને વક્રતા ત્રિજ્યાઓનું મૂલ્ય $20 \,cm$ છે. લેન્સની અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો સામાન્ય ધ્રુવ $P$ થી $L$ અંતરે એક બિંદુએ કેન્દ્રિત થશે. $L$ નું મૂલ્ય શોધો. [કાચનો વક્રીભવનાંક $= 1.5$]

  • A
    $10 \,cm$
  • B
    $40 \,cm$
  • C
    $\frac{20}{3} \,cm$
  • D
    $20 \,cm$

Explore More

Similar Questions

આપેલ વસ્તુના પ્રતિબિંબનો વેગ $cm/sec$ માં શોધો.

Difficult
View Solution

એક ચોક્કસ માધ્યમમાં બાયકોન્વેક્સ લેન્સનો પાવર $1.25\,m^{-1}$ છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને વક્રતા ત્રિજ્યા અનુક્રમે $20\,cm$ અને $40\,cm$ છે. આસપાસના માધ્યમનો વક્રીભવનાંક શોધો.

કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે. લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના પાવરનો હવામાં રહેલા પાવર સાથેનો ગુણોત્તર કેટલો થાય?

એક પડદો વસ્તુથી $90\, cm$ દૂર રાખવામાં આવ્યો છે. બહિર્ગોળ લેન્સ દ્વારા પડદા પર વસ્તુનું પ્રતિબિંબ બે અલગ-અલગ સ્થાનો પર રચાય છે જે એકબીજાથી $20\, cm$ દૂર છે. લેન્સની કેન્દ્રલંબાઈ .....$ cm$ છે.

એક બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના બે સ્થાન માટે મળતી મોટવણી અનુક્રમે $4$ અને $3$ છે. જો વસ્તુના બે સ્થાન વચ્ચેનું અંતર $2 \,cm$ હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. ($\,cm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo