એક એકવર્ણી પ્રકાશનું કિરણ કાચના સ્લેબ અને પાણીના સ્તંભમાંથી પસાર થાય છે. $4 \ cm$ જાડાઈના કાચના સ્લેબમાં તરંગોની સંખ્યા $5 \ cm$ ઊંચાઈના પાણીના સ્તંભમાં રહેલા તરંગોની સંખ્યા જેટલી જ છે. જો કાચનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય,તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.33$
  • B
    $1.3$
  • C
    $1.25$
  • D
    $1.1$

Explore More

Similar Questions

એક પાત્રમાં $\mu_1$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી $d$ ઊંડાઈ સુધી ભરેલું છે અને તેની ઉપર $\mu_2$ વક્રીભવનાંક ધરાવતું બીજું પ્રવાહી $d$ ઊંડાઈ સુધી ભરવામાં આવે છે. ઉપરથી જોતા પાત્રની આભાસી ઊંડાઈ કેટલી હશે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $25 \, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. જો લેન્સ અને વસ્તુની વચ્ચે $t$ જાડાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની સ્લેબ મૂકવામાં આવે,તો પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. તો જાડાઈ $t$ નું મૂલ્ય ....$cm$ છે.

$t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાંથી પ્રકાશને પસાર થવા માટે લાગતો સમય ગણો.

પ્રકાશનું એક સાંકડું,પેરાક્સિયલ કિરણપુંજ સ્ક્રીન પરના બિંદુ $I$ તરફ અભિસરણ પામે છે. $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી કાચની એક સમાંતર પ્લેટને કિરણપુંજના માર્ગમાં મૂકવામાં આવે છે. તો અભિસરણ બિંદુ કેટલું સ્થાનાંતરિત થશે?

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિનો વિચાર કરો. એક બીકરમાં $10 \, cm$ ની ઊંચાઈ સુધી પાણી $\left( \mu_w = \frac{4}{3} \right)$ ભરેલું છે. પાણીની સપાટીથી $5 \, cm$ ની ઊંચાઈએ એક સમતલ અરીસો રાખેલ છે. બીકરના તળિયે રહેલા પદાર્થ $O$ ના અરીસા દ્વારા થતા પરાવર્તન પછી મળતા પ્રતિબિંબનું અરીસાથી અંતર......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo