$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાને મધ્યબિંદુ $O$ આગળ $45^{\circ}$ ના ખૂણે વાળવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $O$ માંથી પસાર થતી અને વળેલા સળિયાના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{ML^{2}}{12}$
  • B
    $\frac{ML^{2}}{24}$
  • C
    $\frac{ML^{2}}{3}$
  • D
    $\frac{ML^{2}}{6}$

Explore More

Similar Questions

$r = 5 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના કેન્દ્રથી $d = 10 \text{ cm}$ અંતરે રહેલી ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે. જો તે ધરીને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) $\sqrt{x} \text{ cm}$ હોય, તો $x$ નું મૂલ્ય છે:

બે રીંગની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $4 : 1$ છે અને તેમના વ્યાસનો ગુણોત્તર $4 : 1$ છે. તેમના દળનો ગુણોત્તર કેટલો થાય?

સમાન ત્રિજ્યા અને દળ ધરાવતી બે રીંગ એવી રીતે મૂકવામાં આવી છે કે તેમના કેન્દ્રો એક જ બિંદુ પર હોય અને તેમના સમતલ એકબીજાને લંબ હોય. એક રીંગના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે? (રીંગનું દળ = $m$,ત્રિજ્યા = $r$)

સમાન જાડાઈ અને અલગ-અલગ ત્રિજ્યા $R_{1} = R$ અને $R_{2} = \alpha R$ ધરાવતી,સમાન દ્રવ્યમાંથી બનેલી બે સમાન તક્તિઓ (discs) ધ્યાનમાં લો. જો તેમની અક્ષોને અનુલક્ષીને તેમની જડત્વની ચાકમાત્રા (moment of inertia) નો ગુણોત્તર $I_{1} : I_{2} = 1 : 16$ હોય,તો $\alpha$ નું મૂલ્ય કેટલું થાય?

$100 \, g$ દળ ધરાવતી એક સમાન વલયાકાર તકતી (annular disc) કે જેની આંતરિક ત્રિજ્યા $10 \, cm$ અને બાહ્ય ત્રિજ્યા $20 \, cm$ છે,તેની કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo