એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ $T_1 \ K$ તાપમાને વિકિરણનું ઉત્સર્જન કરે છે. જો તે આ પાવર કરતા $16$ ગણા પાવરનું ઉત્સર્જન કરે,તો તેનું તાપમાન $T_2 \ K$ કેટલું હોવું જોઈએ ($T_1$ માં)?

  • A
    $8$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $16$

Explore More

Similar Questions

જો સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $T$ થી ઘટાડીને $T/2$ કરવામાં આવે,તો ઉત્સર્જન દરમાં થતો ટકાવારી ઘટાડો શોધો.

$127^{\circ}C$ તાપમાને રહેલા એક કાળા પદાર્થની લંબચોરસ સપાટીનું ક્ષેત્રફળ $8 \ cm \times 4 \ cm$ છે અને તે $E$ ના દરે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો લંબાઈ અને પહોળાઈ અડધી કરવામાં આવે અને તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો ઉર્જાના ઉત્સર્જનનો નવો દર શોધો.

Difficult
View Solution

$2000 K$ તાપમાને લેમ્પના ફિલામેન્ટ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા $Js^{-1}$ માં શોધો. પૃષ્ઠનું ક્ષેત્રફળ $5.0 \times 10^{-5} m^{2}$,સાપેક્ષ ઉત્સર્જક્તા $0.85$ અને $\sigma = 5.7 \times 10^{-8} W m^{-2} K^{-4}$ છે.

ધારો કે સૌર અચળાંક $1.4 \, kW/m^2$ છે,સૂર્યની ત્રિજ્યા $7 \times 10^5 \, km$ છે અને પૃથ્વીનું સૂર્યના કેન્દ્રથી અંતર $1.5 \times 10^8 \, km$ છે. જો સ્ટેફનનો અચળાંક $\sigma = 5.67 \times 10^{-8} \, W m^{-2} K^{-4}$ હોય,તો સૂર્યનું આશરે તાપમાન $K$ માં શોધો.

$T$ તાપમાને $d$ વ્યાસ ધરાવતા પદાર્થ માટે ઉત્સર્જિત ઉર્જા $E$ છે. જો તાપમાન $2T$ થાય અને વ્યાસ $d/4$ થાય,તો ઉત્સર્જિત ઉર્જા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo