એકવર્ણી પ્રકાશનું સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ

  • A
    સ્લિટની પહોળાઈ વધતા વધે છે.
  • B
    સ્લિટની પહોળાઈ વધતા ઘટે છે.
  • C
    સ્લિટની પહોળાઈ ઘટતા ઘટે છે.
  • D
    સ્લિટની પહોળાઈ ઘટતા વધી કે ઘટી શકે છે.

Explore More

Similar Questions

વિધાન : પ્રમાણભૂત ઓપ્ટિકલ ડિફ્રેક્શન ગ્રેટિંગ્સનો ઉપયોગ $X-$ કિરણોની તરંગલંબાઇ વચ્ચે ભેદ પાડવા માટે કરી શકાતો નથી.
કારણ : ગ્રેટિંગ સ્પેસિંગ એ $X-$ કિરણોની તરંગલંબાઇના ક્રમનું હોતું નથી.

$d$ પહોળાઈની સ્લીટ પર $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો મુખ્ય મહત્તમની કોણીય પહોળાઈ કેટલી થાય?

એક સ્લિટ વિવર્તન પ્રયોગમાં સ્લિટની પહોળાઈ $(b)$ કેટલી હોવી જોઈએ કે જેથી વિવર્તન ભાતના મધ્યસ્થ અધિક્તમમાં વ્યતિકરણ ભાતના $20$ અધિક્તમ મળે? (આપેલ છે: દ્વિ-સ્લિટ ગોઠવણી માટે સ્લિટનું અંતર $d = 2 \, mm$)

$d$ પહોળાઈની એક સ્લિટને સફેદ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે $d$ નું મૂલ્ય કેટલું હોય ત્યારે લાલ પ્રકાશ $(\lambda = 6500\,\mathring{A})$ માટે પ્રથમ ન્યૂનતમ $\theta = 30^\circ$ પર મળે?

Difficult
View Solution

જ્યારે કોમ્પેક્ટ ડિસ્ક $(CD)$ ને સફેદ પ્રકાશના નાના સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે રંગીન પટ્ટાઓ જોવા મળે છે. આ શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo