એક ચાર્જ થયેલ $10 \mu F$ કેપેસિટરને $16 \text{ mH}$ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. પરિપથના મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી છે?

  • A
    $250 \text{ rad s}^{-1}$
  • B
    $25 \text{ rad s}^{-1}$
  • C
    $1111 \text{ rad s}^{-1}$
  • D
    $2500 \text{ rad s}^{-1}$

Explore More

Similar Questions

એક કેપેસિટરને બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ બેટરી દૂર કરી કેપેસિટરને સમાંતર એક કોઈલ (ઇન્ડક્ટર) જોડવામાં આવે છે. પ્રવાહ કેવી રીતે બદલાય છે?

$1 \mu F$ ના કેપેસિટરને $50 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને અવગણ્ય અવરોધ ધરાવતા $10 \ mH$ ના ઇન્ડક્ટર દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ઇન્ડક્ટરમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

આપેલ પરિપથમાં,જ્યારે $S_1$ બંધ હોય છે,ત્યારે કેપેસિટર $C$ સંપૂર્ણ ચાર્જ થાય છે. ત્યારબાદ $S_1$ ને ખુલ્લું રાખવામાં આવે છે અને $S_2$ ને બંધ કરવામાં આવે છે. તેથી

એક દોલિત $L-C$ સર્કિટમાં,કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જ્યારે ઉર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હોય ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$1 \,nF$ કેપેસિટર અને $10 \, \mu H$ ઇન્ડક્ટર ધરાવતા ટેન્ક સર્કિટ દ્વારા ઉત્પન્ન થતી કેરિયર ફ્રીક્વન્સી કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo