એક કોઈલનું આત્મ-પ્રેરકત્વ $L = 0.04 \ H$ અને અવરોધ $R = 12 \ \Omega$ છે. જ્યારે તેને $220 \ V, 50 \ Hz$ ના સપ્લાય સાથે જોડવામાં આવે,ત્યારે કોઈલમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

  • A
    $12.7$
  • B
    $14.7$
  • C
    $11.7$
  • D
    $10.7$

Explore More

Similar Questions

$25.48 \ mH$ નો શુદ્ધ ઇન્ડક્ટર અને $8 \ \Omega$ નો શુદ્ધ અવરોધ $50 \ Hz$ આવૃત્તિ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલ છે. આ પરિપથમાં પ્રવાહ $(I)$ અને વોલ્ટેજ $(V)$ વચ્ચેનો કળા તફાવત . . . . . . છે. ($^{\circ}$ માં)

$LC$ શ્રેણી અનુનાદિત પરિપથ $f$ જેટલી અનુનાદિત આવૃત્તિ ઉત્પન્ન કરે છે. જો $L$ ને ત્રણ ગણું કરવામાં આવે અને $C$ માં $3C$ નો વધારો કરવામાં આવે, તો નવી અનુનાદિત આવૃત્તિ કેટલી થશે?

ઇન્ડક્ટન્સ $L$ અને અવરોધ $R$ ધરાવતા $LR$ સર્કિટમાં એસી પ્રવાહ વહે છે. સ્ત્રોતની આવૃત્તિ $\omega / 2\pi$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$100 \;\mu\,F$ નો કેપેસિટર $40\; \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં $110\; V, 60\; Hz$ ના સપ્લાય સાથે જોડાયેલ છે.
$(a)$ પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?
$(b)$ પ્રવાહના મહત્તમ મૂલ્ય અને વોલ્ટેજના મહત્તમ મૂલ્ય વચ્ચેનો સમયનો તફાવત (time lag) કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ શ્રેણી $R-C$ સર્કિટમાં,લાગુ પાડવામાં આવેલ વોલ્ટેજ $10\, V$ છે અને કેપેસિટર પરનો વોલ્ટેજ $8\, V$ માલૂમ પડે છે. તો,$R$ પરનો વોલ્ટેજ અને પ્રવાહ તથા લાગુ પાડેલા વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo