એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300 \ V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે. $230 \ V$ પર આઉટપુટ પાવર મેળવવા માટે સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હોવી જોઈએ?

  • A
    $4000$
  • B
    $40$
  • C
    $400$
  • D
    $2300$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $1000$ અને $3000$ છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળાને $80 \,V$ a.c. આપવામાં આવે,તો સેકન્ડરી ગૂંચળાના પ્રતિ આંટા દીઠ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($\,V$ માં)?

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી કોઈલમાં $230 \text{ V}$ પર $4 \text{ A}$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $2300 \text{ V}$ હોય અને $40\%$ પાવરનો વ્યય થતો હોય, તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($\text{ A}$ માં)?

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી ગૂંચળામાં $100$ આંટા છે અને તેના સેકન્ડરી ગૂંચળામાં $200$ આંટા છે. પ્રાઈમરી ગૂંચળાને $120 \,V$ ના ac સપ્લાય સાથે જોડવામાં આવે છે અને તેમાં વહેતો પ્રવાહ $10 \,A$ છે. સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

એક લોસલેસ (lossless) ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં $2 \ A$ નો એસી (alternating current) પ્રવાહ વહે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $100$ અને $20$ છે. ગૌણ ગૂંચળામાં પ્રવાહનું મૂલ્ય ....... $A$ છે.

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે,જે $10\, \Omega$ ના લોડ સાથે જોડાયેલ છે. જ્યારે ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ $50\, V$ હોય,ત્યારે પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ શોધો. ($A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo