$0.12 \ kg$ દળનો એક દડો $20 \ m \ s^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે. તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ . . . . . . છે. ( $h = 6.63 \times 10^{-34} \ J \ s$ )

  • A
    $2.76 \times 10^{-34} \ m$
  • B
    $1.76 \times 10^{-34} \ m$
  • C
    $3.76 \times 10^{-34} \ m$
  • D
    $4.76 \times 10^{-34} \ m$

Explore More

Similar Questions

એક પ્રોટોન અને એક $\alpha$-કણને સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવત $V$ દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

વેગમાન $(p)$ ધરાવતા કણ માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઈનું સમીકરણ લખો.

જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ કેટલા ગણી બદલાશે?

સમાન ગતિઊર્જા ધરાવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? (ધારો કે $m_p = 1849 \times m_e$)

$120 \ eV$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન માટે $(a)$ વેગમાન,$(b)$ ઝડપ અને $(c)$ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo