એક ન્યુક્લિયર રિએક્ટર $10^9 \,W$ પાવર આપે છે. એક કલાકમાં રિએક્ટર દ્વારા વપરાતા બળતણનો જથ્થો કેટલો હશે ($\,g$ માં)?

  • A
    $0.08$
  • B
    $0.72$
  • C
    $0.96$
  • D
    $0.04$

Explore More

Similar Questions

$1\, kg$ યુરેનિયમના વિખંડન દ્વારા કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે?

$_1^2H + _1^3H \to _2^4He + n$ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં,બે ન્યુક્લિયસ વચ્ચેની અપાકર્ષી સ્થિતિ ઊર્જા $7.7 \times 10^{-14} \, J$ છે. પ્રક્રિયા શરૂ કરવા માટે વાયુને કેટલા તાપમાને ગરમ કરવો જોઈએ? $[k = 1.38 \times 10^{-23} \, J/K]$

$_{92}U^{235}$ ના એક ન્યુક્લિયસના વિખંડનથી $200 \, MeV$ ઊર્જા મુક્ત થાય છે. $5 \, W$ જેટલા અચળ પાવરે રિઍક્ટરને કાર્યરત રાખવા માટે $_{92}U^{235}$ ના વિખંડનનો દર શોધો.

ઝડપી ન્યુટ્રોનને ......... દ્વારા સરળતાથી ધીમા પાડી શકાય છે.

સૂર્ય ઊર્જા મુખ્યત્વે .......ના કારણે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo