એક ફરતી ટર્નટેબલ પર મૂકવામાં આવેલ સિક્કો જો કેન્દ્રથી $4 \ cm$ ના અંતરે મૂકવામાં આવે તો તે લપસી જાય છે. જો ટર્નટેબલની કોણીય ઝડપ બમણી કરવામાં આવે,તો તે કેટલા અંતરે લપસી જશે ($cm$ માં)?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

એક કાર લીસા રસ્તા પર મુસાફરી કરતી વખતે $10 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ચાપ જેવા વળાંકમાંથી પસાર થાય છે. જો કારનું દળ $500 \, kg$ હોય,તો સૌથી નીચા બિંદુ $P$ પર,જ્યાં તેની ઝડપ $20 \, m/s$ છે,ત્યાં કાર પર લાગતું લંબબળ (reaction) ......... $kN$ છે.

Difficult
View Solution

સળિયા $AB$ નો છેડો $B$,જે ભોંયતળિયા સાથે $\theta$ ખૂણો બનાવે છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v_0$ ના અચળ વેગથી ખેંચવામાં આવે છે. સળિયાની લંબાઈ $l$ છે. જ્યારે $\theta = 37^o$ હોય તે ક્ષણે:

Difficult
View Solution

$500\, kg$ ની એક ક્રેન $50\, m$ ત્રિજ્યા ધરાવતા વળાંક પર $36\, km/hr$ ના વેગથી ગતિ કરે છે. તો કેન્દ્રગામી બળ ......... $N$ છે.

Difficult
View Solution

એક સાયકલ સવાર $34.3 \ m$ પરિઘ ધરાવતા વર્તુળાકાર માર્ગ પર $\sqrt{22} \ s$ માં એક ચક્કર પૂર્ણ કરે છે. શિરોલંબ સાથે તેણે બનાવેલો ખૂણો ....... $^o$ હશે.

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તેનું કોણીય વેગમાન $L$ છે. કણ પર લાગતા કેન્દ્રગામી બળનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo