$Statement A$: વ્યક્તિમાં કોઈ ચોક્કસ લક્ષણ માટે,દરેક જન્યુ (gamete) ને માત્ર એક જ એલિલ (allele) મળે છે.
$Statement B$: સમભાજન (mitosis) ની ભાજનાવસ્થા (anaphase) દરમિયાન રંગસૂત્રની રંગસૂત્રિકાઓ (chromatids) છૂટી પડે છે અને વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.

  • A
    $Statement A$ સાચું છે અને $Statement B$ ખોટું છે.
  • B
    બંને વિધાનો સાચા છે અને $B$ એ $A$ નું કારણ છે.
  • C
    $Statement B$ સાચું છે અને $Statement A$ ખોટું છે.
  • D
    બંને વિધાનો સાચા છે અને $B$ એ $A$ નું કારણ નથી.

Explore More

Similar Questions

સાચું વિધાન ઓળખો.

જો સમુદ્ર તારા (starfish) પાંચને બદલે છ હાથ ધરાવે,તો તે શેનું ઉદાહરણ છે?

આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે,તે જણાવો.
$(1)$ દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1:1:1:1$ પ્રાપ્ત થયેલું.
$(2)$ બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.
$(3)$ ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.
$(4)$ મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.
$(5)$ સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.

સજીવનું દેખાવ સ્વરૂપ (ફિનોટાઇપ) એ શેનું પરિણામ છે?

એક આનુવંશિક રોગ,જે ક્યારેય પિતામાંથી પુત્રમાં સંક્રમિત થતો નથી,તે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo